Uncategorized

મેરા ભારત મહાન

છ મહિના પહેલા અમદાવાદ પોતાને ઘેર વતનમાં જવાનું થયું.બધા મિત્રો ને સગાસંબંધી મળવા આવ્યા હતા .ભારતમાં હવે અમેરિકા અને વિદેશ જેવી બધીજ ટેકનોલોજી નો વિકાસ થયો છેઅને વિદેશ જેવીજ બધી વસ્તુઓ મળે,વિદેશ જેવાજ મોલ,ગાડીઓ,સગવડો અને સવલતો છે.આવી વાત આવેલા બધા મિત્રો કરતાં હતા અને ત્યાં જ મારા ઘેર કામ કરતા માણસે સમાચાર આપ્યા કેબહેન વિમલ… Read More મેરા ભારત મહાન

Uncategorized

લોહીનો એકજ લાલ રંગ

પિતાએ વહાલસોઈ દીકરી નું નામ પરી પાડ્યું હતું કારણકે તે રુપ રુપનો અંબાર હતી.તેની આંખો બ્લુ અને ગોરોવાન.થોડા થોડા રુપે ઘડેલી અને મીઠી મધ જેવી પરી પરાણે વહાલી લાગે તેવી હતી.માતા-પિતા અને પરી ખૂબ આનંદથી જીવતા હતા અને અકસ્માતમાં પરીના પિતાનું મૃત્યુ થયું. પાપાની દુલારી પર આભ તૂટી પડ્યું.પરીને લઈને તેની માતા સુમી તેના ભાઈને… Read More લોહીનો એકજ લાલ રંગ

Uncategorized

વિશુધ્ધ પ્રેમ -એક બીજા માટે

સંવેદના ના પડઘા -૧૧ પતિ અને સાસરિયાના બેહૂદા વર્તનથી ત્રાહીમામ થઈ ગએલ હર્ષાએ અનેકવાર માતા-પિતાના ઘરનો દરવાજો ખખડાવ્યો .દરેક વખતે માતપિતા સમાજ શું કહેશે? તેની બીકે” તું ઘર ભાંગીને પાછી આવીશ તો પાછળની ચાર બહેનોને આપણી માળીની નાતમાં કોણ લઈ જશે?એમ કહી “ સમજાવી પાછી મોકલી દેતા.તેના પિતાનો શહેરમાં ફૂલોનો ખૂબ મોટો ધંધો અને આઠ… Read More વિશુધ્ધ પ્રેમ -એક બીજા માટે

Uncategorized

ઓ સાથી રે….

સીનિઅર સિટીઝનનું એક ગ્રુપ મેકસીકોના કેનકુનના દરિયા કિનારે ઢળતી સંધ્યાએ હળવા પવનની લહેરને માણતું, ટોળટપ્પા કરતું ,એકબીજાની કંપની માણી રહ્યું હતું.એટલામાં બટકબોલી જાનકીઆવી, ચાલો ,ચાલો એક સરસ રમત રમાડું.દરેક વ્યક્તિએ કે યુગલે એક પછી એક આગળ આવી પોતાના પાર્ટનર અંગે થોડું કંઈપણ કહેવાનું,તમે ગીત ગાઈને,વાત કરીને કોઈપણ રીતે તમારા જીવન સાથી અંગે કહી શકો. ચાલો… Read More ઓ સાથી રે….

Uncategorized

શું આપણો નવી પેઢી સાથેનો જનરેશન ગેપ છે???????

મધુલિકાબેન ને આજે આખી રાત ઊંઘ ન આવી. પાસા ઘસી ઘસી ને સવાર પડી ગઈ હતી.વિચાર કરી કરીને તેમનું માથું ફાટફાટ થઈ રહ્યું હતું.સદાય હસતાં,મોર્ડન વિચાર ધરાવતા,મુંબઈમાં ઉછરેલ મધુબેન માનતા કે તેમને તો જનરેશન ગેપ નડવાનો જ નથી.તેમને તો પોતાના દીકરા-વહુ સાથે કોઈ વિચારભેદ થવાના જ નથી. એટલે તો તેમના દીકરા સિદ્ધાર્થ ઉર્ફ સીડે તેની… Read More શું આપણો નવી પેઢી સાથેનો જનરેશન ગેપ છે???????

Uncategorized

પશ્ચાતાપ

સુરેન્દ્ર ભર ઊંઘમાં હતો.બહાર વરસાદ મૂશળધાર વરસી રહ્યો હતો.વાદળના ગડગડાટ ને વીજળીના અવાજ સાથે થતાં ચમકારા કંઈ ભયાનક થવાનું હોય તેના ભણકારા આપી રહ્યા હતા.પવનના સુસવાટાથી ફંગોળાતા મોટા ઝાડના ડાળીઓના ઘુમાવ વાતાવરણને વધુ ભયાનક બનાવી રહ્યા હતા. મૂશળધાર વરસાદથી ધાબાની પાઈપો અને ઝાડ પરથી પડતા પાણી વરસાદી પાણીના અવાજમાં વધારો કરી રહ્યું હતું. સુરેન્દ્ર આ અવાજમાં… Read More પશ્ચાતાપ

Uncategorized

લલી ના લાડુ

રાવજીભાઈ ને લલીતાબેન મહેસાણા નજીકના ગામનાં પટેલ પહેલી જ વાર અમેરિકા આવ્યા હતા.દીકરા હરીશ સાથે હજુ એરપોર્ટની બહાર ઊભા હતા.ત્યાં તેમની બાજુમાં જ ઊભેલ એક યુગલ કીસ કરીને ભેટીને એકબીજાને આવજો કહી રહ્યું હતું.રાવજીભાઈ તો આ જોઈને અવાચક થઈ ગયાં!!!!! રાવજીભાઈનો દીકરો હરીશ માતાપિતાને ગાડીમાં બેસાડી પોતે બેગો ડીકીમાં મૂકવા લાગ્યો.પૈસેટકે સુખી રાવજીભાઈએ બેગો તો… Read More લલી ના લાડુ

Uncategorized

પ્રેમની પરિભાષા શું છે?

માલતીની ઊંઘ આજે હરામ થઈ ગઈહતી. તેનું ઉદ્વિગ્ન મન અનેક જુદા જુદા વિચારોના ચકરાવે ચડ્યું હતું. તે આખી રાત પાસા ઘસતી રહી અને વિચારતી રહી પણ કોઈ જવાબ ન જડ્યો.પોતાની મનોસ્થિતિ જરાપણ નહોવા છતાં પતિ મહેશની સ્વીકારવી પડતી સેક્સની માંગણી તેને અકળાવી મૂકતી હતી.જ્યારે તમારું મન અશાંત અને ઉદાસ હોય,દિલમાં કંઈ સતત ચૂભ્યા કરતું હોય… Read More પ્રેમની પરિભાષા શું છે?

Uncategorized

માનસિકતા નથી બદલાઈ

5-સંવેદનાના પડઘા- જિગિષા પટેલ Posted on October 31, 2018by Jigisha Patel માનસિકતા નથી બદલાઈ બાર વર્ષની નીમુ તેના ભાઈની ચડ્ડી ને ટીશર્ટ પહેરીને તેના ભાઈઅને તેના મિત્રો સાથે ક્રિકેટ રમતી હતી.તેનો ભાઈ તેનાથી દોઢ વર્ષ જ મોટો હતો.નીમુ ગોરીચીટ્ટી,ગોળમટોળ ,એકદમ ચાલાક અને ટોમબોય જેવી હતી.તેને બધી છોકરાઓની રમત રમવી ગમતી.તે બધી રમતમાં છોકરાઓને હરાવી દેતી. તે… Read More માનસિકતા નથી બદલાઈ

Uncategorized

જ્યોત સે જ્યોત જલાતે ચલો

૫-સંવેદનાના પડઘા-જિગિષા પટેલ Posted on November 7, 2018by Jigisha Patel જ્યોતસે જ્યોત જલાતે ચલો.. અસલાલી ગામની ભાગોળે બે ખાદીધારી ઝભ્ભોલેંઘો પહેરેલા વ્યક્તિઓ રામજીઠાકોરનું ઘર કયાં આવ્યું તેમ કોઈને પૂછી રહ્યા હતા.પૂછતાં પૂછતાં રામજી ઠાકોરની ઓસરી પાસે આવી પહોંચ્યા ને પૂછ્યું “લક્ષ્મણ ઠાકોરના ભાઈ રામજી ઠાકોરનું ઘર આ …જ ….કે? ત્યાં તો જશોદા રામજી ઠાકોરની પત્ની… Read More જ્યોત સે જ્યોત જલાતે ચલો