Uncategorized

વ્યક્તિ પરિચય

જિગીષાબેન પટેલ -વ્યક્તિ પરિચય- વિષય પરિચય ​ Posted on September 26, 2018by Jigisha Patel આજે નવો વિભાગ શરુ  કરીએ છીએ ..વિભાગનું નામ છે “સંવેદનાના પડઘા”  જે દર બુધવારે  આપના સૌના માનીતા લેખિકા “જિગીષા પટેલ”  લખશે.આવો પરિચય કરાવું. જિગીષાબેન પટેલ  ઋણાનુબંધ કહો કે  લેણદેણનો સંબંધ જિગીષાબેનની  રાજુલબેને ઓળખાણ કરાવી, અને બસ મિત્ર થકી  નવી મિત્ર મળી.એટલું જ નહિ મારા ઉદ્દેશને પુર્ણ કરવાં એક સાથ મળ્યો,મેં કહ્યું… Read More વ્યક્તિ પરિચય

Uncategorized

જિગીષા વ્યક્તિ પરિચય

જિગીષાબેન પટેલ -વ્યક્તિ પરિચય- વિષય પરિચય ​ Posted on September 26, 2018by Jigisha Patel આજે નવો વિભાગ શરુ  કરીએ છીએ ..વિભાગનું નામ છે “સંવેદનાના પડઘા”  જે દર બુધવારે  આપના સૌના માનીતા લેખિકા “જિગીષા પટેલ”  લખશે.આવો પરિચય કરાવું. જિગીષાબેન પટેલ  ઋણાનુબંધ કહો કે  લેણદેણનો સંબંધ જિગીષાબેનની  રાજુલબેને ઓળખાણ કરાવી, અને બસ મિત્ર થકી  નવી મિત્ર મળી.એટલું જ નહિ મારા ઉદ્દેશને પુર્ણ કરવાં એક સાથ મળ્યો,મેં કહ્યું… Read More જિગીષા વ્યક્તિ પરિચય

Uncategorized

મા નો કર્તવ્ય સંઘર્ષ

મા નો કર્તવ્ય સંઘર્ષ  “ મારે આજે બોર્ડ મિટીંગ છે ,નેહા તું આજે વિહાન અને ઈશાન ને સ્કૂલે થી લાવીને માર્શલ આર્ટના કલાસમાં લઈ જજે” નિરવે ટાઇની નોટ સરખી કરતાં કરતાં નેહા ને કીધું.આ સાંભળી નેહા જરા અકળાઈને બોલી” જ્યારથી મોમ-ડેડ ઇન્ડિયા ગયા છે ત્યારથી છોકરાઓનો બધો બોજો તેં મારી પર નાંખી દીધો છે ,આ… Read More મા નો કર્તવ્ય સંઘર્ષ

Uncategorized

સાઈબર દુનિયાનો જાદુ

આ નિર્દોષ નાગડો પૂગડો  નાનો  બાળક ગણેશદાદા ને બે હાથ જોડી પ્રાર્થના કરી રહ્યો છે કે મારી માં નું whatsup  બંધ કરાવી દો.માએ  એને નવડાવી તો દીધો પણ કપડાં પહેરાવે એ પહેલા જ whatsup પર લાગી ગઈ અને દીકરાને કપડાં પહેરાવાનુંજ જાણે ભૂલી ગઈ.આ પીક્ચર મને દરેક ના ઘરનું તાદૃશ ચિત્ર રજુ કરતુ લાગે છે.આજે… Read More સાઈબર દુનિયાનો જાદુ

Uncategorized

દમામ

બસ હવે નહિ …..વિક્ષિપ્ત વિચારો થી ઉદ્વેગી શેતલનું  મન – આજે તો એટલું જોર થી ધડકતું હતું કે જાણે હમણાં ઉછળીને બહાર આવશે. એણે આંખો લુછી નાખી અને સફાળી ઉભી થઈ  એક આત્મવિશ્વાસ સાથે હવે નહિ રડું  બસ હવે  નહિ અને ગાડી ની ચાવી લઇ દોડી,શેતલની મા ગભરાઈ, શું થયું ? દેવકીબેનબોલ્યા શેજલ દ્રઢતાપૂર્વક બોલી… Read More દમામ

Uncategorized

બધુ એમનું એમ જ છે.

મીરાં આજે એટલાન્ટાથી નીકળી અમદાવાદ જવાની હતી.ઉપરના બધાં રુમનાં બારીબારણાં બંધ કરી તે નિરાલીના રુમમાં ગઈ. નિરાલી નો મોટી સાઈઝનો હસતો ફોટો જોઈ તેનાથી ઊંડો નિશ્વાસ નંખાઈ ગયો.તે ત્યાં પલંગ પર જ બેસી ગઈ. નિરાલી ના પલંગમાં તે નિરાલીના સ્પર્શનો અને તેની મીઠી મહેકનો અનુભવ કરતી હતી. તેના રુમની દિવાલો પર તેને તેના હાથની છાપ… Read More બધુ એમનું એમ જ છે.

Uncategorized

મને જીવન ગમે છે

બધાંને  ગુલાબનું ફૂલ ગમે પણ એને મોગરાના ફૂલો ગમે…..શ્વેત અને સુગંધથી મઘમઘતાં ,તેની સુવાસથી તનબદન તરબતર થઈ જાય.તે હંમેશ ખોબો  ભરીને મોગરાના ફૂલો લાવતો ,વાત છે પહેલા પ્રેમની.સોળ વર્ષની બાલી ઉંમરે જીવનમાં પહેલા પ્રેમની અનુભૂતિ થાય છે ત્યારે જીવન જીવવું કેટલું ગમે છે!!!!!તેવા પ્રેમનું સ્પંદન જીવનમાં ફરી ક્યારેય અનુભવાતું નથી.પૃથ્વી પર સ્વર્ગ ઊતરી આવે છે.તેની… Read More મને જીવન ગમે છે

Uncategorized

વસમાં વળામણા

વસમાં વળામણા વાત મોરબી ગામની છે.૧૯૭૯ ના ઑગસ્ટની બારમીના એ ગોઝારા દિવસે બારે મેઘ ખાંગા થયા… ને મોરબીમાં ચોવીસ કલાકમાં લગભગ પચ્ચીસ ઈંચ વરસાદ પડ્યો .મચ્છુડેમના પાણીના સ્તર ખૂબ વધવા લાગ્યા.. ને પાણી વધતા વધતા ડેમના નવાગામ ને જોધપુર બંને માટીના પાડા તૂટી ગયા.ત્રીસ ફૂટ ઊંચા સમુદ્ર મોજાએ મોરબીને પોતાના ભરડામાં લઈ તહસનહસ કરી નાંખ્યું.સંદેશા… Read More વસમાં વળામણા

Uncategorized

મરચી

મરચી બકુ આજે બહુ ખુશ હતી.તેને સ્કુલેથી સીધા મામાને ધેર જવાનું હતું. મામાને ઘેર બકુને જવાનું બહુ ગમતું. એ ય મઝાની મસ્તી જ મસ્તી. એક જાતની નિશ્ચિંતતા, માથે નહીં ભણવાનો ભાર અને મામા લાડ લડાવે એ વધારાના.ભારે ઉત્સાહથી બકુ અને તેની બહેન સ્કુલેથી મામાના ઘેર પહોંચ્યા તો ઘર પાસે એક મોટું ટોળુ ઊભું હતું .… Read More મરચી

Uncategorized

મને પણ…

મોહનભાઈના ત્યાં દીકરાના લગ્નમાં સૌ કોઈ સંગીત ,શરણાઈ અને ઢોલ -નગારા ના તાલે ઝૂમી રહ્યા હતા. વર અને કન્યા પક્ષની બહેનો સામસામે ફટાણા ગાઈ રહી હતા. જાતજાતની મીઠાઈઓ ને ભાતભાતના પકવાનો ની સુગંધ ચારે બાજુ રેલાઈ રહી હતી. બધા જાનૈયા અને કન્યાપક્ષના લોકો લગ્નની મઝા માણી રહ્યા હતા.એટલામાં જ હેમંત ,મોટાભાઈનો ખાસમિત્ર એ સોનાને કીધું… Read More મને પણ…